Papaya - ABC Agrobiotechnology

Papaya (Carica Papaya)

Tissue culture papaya plants

પપૈયા(કારિકા પપૈયા)

ટીસ્યુ કલ્ચર પપૈયાના છોડ

पपीता (कारिका पपाया)

टिश्यू कल्चर पपीते के पौधे

Papaya

Papaya (Carica papaya L) is an important cash crop in India. It commercially propagated through seeds and produce fruits in about an year. We are introducing tissue culture papaya plants. The plants supplied by ABC Agrobiotech are prepared from elite mother plants with cent percent assurance of varietal purity and high yield. Red lady is an early variety with high productivity. The fruits are round to oblong with very good shelf life.

Advantages of ABC Agrobiotech Papaya Plants (var.: Taiwan-Red Lady,786)

  • Cent Percent Assurance of Varietal Purity.
  • Dwarf plants, bear fruits at 80 cm height.
  • Virus, Nematode, Disease and Pest free plants, about 6-8 week old.
  • An ISO 9001: 2008 & DBT certified Organization
  • Highly qualified production and marketing team.
  • Having secondary hardening and dispatch centers across India for timely delivery.
  • Strong after sales support and services.
  • Well-developed transport service & prompt delivery.

Benefits of Taiwan Papaya (var. Red Lady 786):

Characteristics Ordinary Papaya Taiwan-Red Lady-786 variety
Yield & Quality Low High
Variety Mixed True to type, Hybrid
Fruit colour Yellow Red
Sweetness of fruit Low High
Market price Lower Higher
Disease No guarantee Free from diseases

Agronomy (PDF)   Enquiry

પપૈયા

પપૈયા (કેરિકા પપૈયા એલ) એ ભારતનો એક મહત્વપૂર્ણ રોકડ પાક છે. તે બિયારણથી ઉછેરવામાં આવે છે અને લગભગ એક વર્ષમાં ફળો ઉત્પન્ન કરે છે. અમે ટીસ્યુ કલ્ચર પપૈયાના છોડ રજૂ કરી રહ્યા છીએ. એબીસી એગ્રોબાયોટેક દ્વારા પૂરા પાડવામાં આવેલા છોડ વૈવિધ્યપૂર્ણ શુદ્ધતા અને ઉચ્ચ ઉપજની ટકાવારી ની ખાતરી સાથે મૂળ રોપાના છોડમાંથી તૈયાર કરવામાં આવે છે. રેડ લેડી પપૈયા ઉચ્ચ ઉત્પાદકતા સાથે પ્રારંભિક જાત છે. લાંબા સમય સુધી બગડે નહીં તેવા ગોળ અને લંબગોળ પ્રકારના ફળ હોય છે.

એબીસી એગ્રોબાયોટેક પપૈયા છોડ (ફાયદા: તાઇવાન-રેડ લેડી, 786)

  • વિવિધ શુદ્ધતાની ટકાવારી ખાતરી.
  • વામન છોડ, 80 સે.મી.ની ઉંચાઈ એ ફળ આપે છે.
  • વાયરસ, નીમેટોડ, રોગ અને જંતુ મુક્ત છોડ, લગભગ 6-8 અઠવાડિયા જૂનાં.
  • આઇએસઓ 9001: 2008 અને ડીબીટી પ્રમાણિત સંસ્થા.
  • ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન અને વ્યાપારિક મંડળી.
  • સમયસર ડિલિવરી માટે ભારતભરમાં સક્રિય હાર્ડનિંગ કેન્દ્રો છે.
  • વેચાણ પછીની સેવાઓ અને મજબૂત સહયોગ.
  • સારી રીતે વિકસિત પરિવહન સેવા અને તુરંત વિતરણ.

તાઇવાન પપૈયાના ફાયદા (રેડ લેડી 786):

લાક્ષણિકતાઓ સામાન્ય પપૈયા તાઇવાન-રેડ લેડી-786 વિવિધતા
ઉપજ અને ગુણવત્તા ઓછી ઉચ્ચતમ
વિવિધતા મિશ્રિત માતૃછોડ જેવું
ફળનો રંગ પીળો લાલ
ફળની મીઠાશ અલ્પ અધિક
બજાર ભાવ ઓછી વધારે
રોગ કોઈ ગેરંટી નથી રોગોથી મુક્ત

એગ્રોનોમી (પીડીએફ)   તપાસ

पपीता

पपीता (कारिका पपीता एल) भारत की एक महत्वपूर्ण नकदी फसल है। यह व्यावसायिक रूप से बीजों द्वारा फैलाया जाता है और लगभग एक वर्ष में फल पैदा करता है। हम टिश्यू कल्चर पपीते के पौधों की शुरुआत कर रहे हैं। एबीसी एग्रोबायोटेक द्वारा आपूर्ति किए गए पौधों को वैविध्यपूर्ण शुद्धता और उच्च उपज प्रतिशत के आश्वासन के साथ देशी तरीके से तैयार किया जाता है । रेड लेडी पपीता उच्च गुणवत्ता के साथ जल्दी उत्पादन की गुणवत्ता रखते है। फल, लम्बे समय तक खरब न हो वैसा, गोल और अंडाकार फलवाला पौधा।

एबीसी एग्रोबायोटेक पपीता पौधा (लाभ: ताइवान-रेड लेडी, 786)

  • विभिन्न शुद्धता की गारंटी।
  • बौने पौधे , ऊंचाई वाले फल में 80 सेमी ।
  • वायरस , निमेटोड , रोग और कीट मुक्त पौधे , लगभग 6-8 सप्ताह पुराने।
  • आईएसओ 9001: 2008 और डीबीटी प्रमाणित संगठन
  • उच्च गुणवत्ता वाले उत्पाद और व्यावसायिक समुदाय ।
  • समय पर डिलीवरी के लिए पूरे भारत में सक्रिय प्रेषण केंद्र हैं।
  • बिक्री के बाद की सेवाए और मजबूत सहयोग।
  • अच्छी तरह से विकसित परिवहन सेवा और शीघ्र वितरण।

ताइवान पपीता के फायदे (बनाम रेड लेडी 786):

विशेषताएँ आम पपीता ताइवान-रेड लेडी- 786 किस्म
उपज और गुणवत्ता कम उच्चतम
विविधता मिश्रित मातृपौधे समान, हाईब्रिड
फलों का रंग पीला लाल
फल की मिठास अल्प अधिक
बाजार मूल्य कम अधिक
रोग कोई गारंटी नहीं रोग मुक्त

एग्रोनॉमी (पीडीएफ)   जांच